Gujarat  News 

લખતર શહેરની મહિલાઓએ શીતળામાનું પૂજન અર્ચન કરી શીતળા સાતમની કરી ઉજવણી /

લખતર શહેરની મહિલાઓએ શીતળામાનું પૂજન અર્ચન કરી શીતળા સાતમની કરી ઉજવણી /

લખતર શહેરમાં શીતળા સાતમની કરાઈ ઉજવણી

શહેરની મહિલાઓ શીતળામાંનું પૂજન અર્ચન કરી ભક્તિભાવપૂર્વક શીતળા સાતમની ઉજવણી

આગામી સમયમાં સૌના કલ્યાણ માટે મહિલાઓએ કરી પ્રાર્થના

શીતળામાંની આંબલીએ સાતમનો ભરાતો લોકમેળો યોજાયો 

૧૦૦ વર્ષ જૂનું આંબલીના ઝાડ નીચે આવેલુ છે શીતળામાંનું મંદિર

લખતર શહેરના આથમણા દરવાજા પાસે તળાવ ના કીનારે આવેલ શીતળા માતાના મંદિરે આજ સાતમ નીમીત્તે લોકમેળો યોજાયો હતો.૧૦૦ વષૅ થી પણ વધારે જુના આંબલી ના ઝાડ નીચે આવેલ શીતળા માતાના મંદિરે આજ સવારથીજ મહિલાઓ ની પૂજન અર્ચન કરવા માટે ભીડ જામી હતી.તથા તળાવ ના કિનારે આવેલ આ શીતળા માતાના મંદિરે સાતમ ના દિવસે વર્ષોથી યોજાતો લોકમેળો આજે યોજાયો હતો



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV