Gujarat  News 

લખતર માં રીક્ષા ચાલકો દ્વારા તિરંગા યાત્રાનું બસ સ્ટેન્ડથી મામલતદાર સુધી બાઈક રેલીનું કરાયું આયોજન

લખતર બ્રેકીંગ

લખતર માં રીક્ષા ચાલકો દ્વારા તિરંગા યાત્રાનું બસ સ્ટેન્ડથી મામલતદાર સુધી બાઈક રેલીનું કરાયું આયોજન 

લખતર ખાતે રીક્ષા ચાલકો  દ્વારા રીક્ષા ઉપર તિરંગો લગાવી રેલી યોજી

રેલીમાં 50 થી વધારે રીક્ષા ચાલક જોડાયા હતા

લખતર રીક્ષા કેલાકો એ યોજાઈ છે ત્યારે લખતર તાલુકામાં તિરંગા યાત્રા રીક્ષા ચાલકો દ્વારા તિરંગા રેલી  કરતા પહેલા લખતર બસ સ્ટેન્ડ ખાતેથી ભવ્ય રીક્ષા રેલીનું દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી લખતર બસ સ્ટેન્ડથી પ્રસ્થાન કરી લખતર ના મુખ્ય બજાર થઇ મામલતદાર ઓફીસ  ખાતે પહોંચી હતી અને મામલદાર ઓફીસ ખાતે ધ્યાજવંદનમાં જોડાયા હતા જે રેલીમાં મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો  રેલીમાં જોડાયા હતા



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV