Gujarat  News 

લખતર શહેરમાં દાઉદીવ્હોરાના ધર્મગુરુની ૭૮મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

લખતર શહેરમાં દાઉદીવ્હોરાના ધર્મગુરુની ૭૮મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ 

ઉજવણી ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું

રેલી ઉગામના દરવાજા સારું કરી આખા શહેર માં ફરી

શહેર માં ફરિયા બાદ મસચિદ માં પોહચી ધામધૂમ થી ઉજવણી કરાઈ

 લખતર શહેરમા દાઉદી વ્હોરા ધર્મગુરૂ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાના સાહેબની 78 મી વર્ષગાંઠ નિમિત્તે  લખતરના ઉગમણા દરવાજા બહાર આવેલ શબ્બીરરભાઈની ઇમારતી ટીમ્બર માર્ટથી એક ઝૂલુસનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું જે ઝૂલુસમા દાઉદી વ્હોરા કોમના ભાઈઓ તથા નાના ભૂલકાઓએ બેન્ડ વાજા સાથે ભવ્ય ઝૂલુઝ કાઢવામાં આવ્યું હતું જે જુલુસ શહેરના લુહાર ચોક, મેઈન બજાર, ગાંધીચોક, આશ્રમરોડ માર્ગો ઉપર ફર્યું હતું જેમાં જુલુસ બાળબોધચોક ખાતે આવતા દાઉદી વ્હોરા સમાજની મહિલાઓ દ્વારા  મીઠાઈથી મોં મીઠુ કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જે જુલુઝ શહેર જુમ્મા મસ્જિદ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV