Gujarat  News 

તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ માન. પ્રધામંત્રીશ્રી દ્વારા vartual લોકાર્પણ કરવામાં આવશે.

આજ રોજ કોરોના વિરોધી રસી વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોર માંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં આવેલ. નર્મદા જિલ્લા ખાતે ૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવશે.  તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ માન. પ્રધામંત્રીશ્રી દ્વારા vartual લોકાર્પણ કરવામાં આવશે. નર્મદા જિલ્લા ખાતે ૩ સેસન સાઈટ નક્કી થયેલ છે. રસી ના સ્વાગત માટે ડો. કે.પી. પટેલ CDHO, ડો.વિપુલ ગામીત ADHO, ડો. સુમન તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા pharmacist, DPC, DPMCC તેમજ જિલ્લાના કર્મચારીઓ હાજર રહેલ.



Posted By:Vijay Baraiya






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV