Gujarat  News 

ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માતની ધટના કાળજુ કંપાવી

ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માતની ધટના કાળજુ કંપાવી દેય તેવા દ્રષ્યો અકસ્માતમાં ધટના સ્થળે મહીલાનુ કમકમાટી ભર્યુ મોત ,,, દર્શક મિત્રો અમે આપને આ વિડીયો સ્પષ્ટ નહી બતાવ્યે આ વિડીયો નાન બાળકો તથા મોટી ઉમરના વ્યક્તિ અને કમજોર હદયના લોકો માટે જોવો હિતાવહ નથી એટલે અમારી તમામ દર્શકો ને અપીલ છે ધ્રાગધ્રા બાયપાસ હાઈવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં ,, ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માતમ એકનુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત,,,, સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા બાયપાસ હાઈવે ના ગુરુકુળ ચોકડી પાસે ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયો અકસ્માત ,, અકસ્માતમાં એક મહીલાનુ ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ જ્યારે સવાર વ્યક્તિ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માત થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ પોલીસ પણ તાત્કાલિક ધટના સ્થળે પોહચી ગય હતી ધટના સ્થળ ના દ્રષ્યો એટલા ગંભીર હોવાથી અમે આપને નથી બતાવી શકતા પણ એક માતાના  હૈયા ફાટ રુદન થી સમગ્ર હાઈવે ઉપર ચિચીયારી ગુંજી રહી હતી



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV