Gujarat  News 

મેઘરજ મુકામે વિશ્વાસ કાર્યાલય નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું.

નરેન્દ્ર મો વિચાર મંચ આઈ.ટી.સેલ અરવલ્લી જિલ્લા સ્થિત મેઘરજ તાલુકા "વિશ્વાસ કાર્યાલય" નું ઉદ્દઘાટન સ્વચ્છતા કર્મચારી (સ્વચ્છતા હીરો) ના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું આ કાર્યાલયથી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ની યોજનાઓ ,કર્યો અને વિચારો જાન જન સુધી પહોંચાડવા માટે ના સંકલ્પ લીધા . આ કાર્યક્રમ માં ઉપસ્થિત અરવલ્લી જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી દિગંતભાઈ પંચાલ , જિલ્લા ઉપાધ્યક્ષશ્રી જતિનભાઈ કેલા , બંધનભાઈ ભરવાડ,કુલદીપસિંહ પુવાર તેમજ મોડાસા તાલુકા અધ્યક્ષશ્રી મનનભાઈ ગોસ્વામી, સંગઠન મંત્રી શ્રી દીપભાઈ સગર, મોડાસા તાલુકા ઉપાધ્યક્ષશ્રી ગર્વભાઈ ભોઈ, વંદનભાઈ રાવલ, મંત્રી શ્રી પાર્થભાઈ કંસારા,કારોબારી સદસ્યશ્રી વિક્કીભાઈ બારોટ અને મેઘરજ તાલુકા અધ્યક્ષશ્રી પાર્થિવભાઈ ચૌધરી સંગઠન મંત્રી શ્રી પીયૂષભાઈ વાળંદ તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.



Posted By:A. U Adam






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV