Gujarat  News 

તાલાલા ગીર માં ભીમ અગિયારસ ના મેઘરાજાના મંડાણ

આજરોજ તાલાલા ગીર વિસ્તારમાં બપોરના અસહય તાપ બફારો હતો અચાનક વાતાવરણમાં પલટો ભારે પવન ગાજવીજ સાથે મેઘરાજા આગમન થયું થોડીવાર ની અંદર પાણી પાણી કરી દીધું તેમજ આજે ભીમ અગિયારસ હોવા છતાં પણ માર્કેટયાર્ડમાં કેસર કેરી ને હરાજી ચાલુ રહેલ આશરે ૧૮૫૦૦ બોક્સ આવેલા હતા ભીમ અગિયારસ ના આવેલા વરસાદને ખેડૂતો ઉમળકાભેર વધાવેલ 



Posted By:Bharat Rupareliya






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV