Gujarat  News 

રૂા.૧૫,૩૫૦/- નો ગણનાપાત્ર તીનપતીનો જુગાર પકડી પાડતી બોરતળાવ પોલીસ તા.૦૨/૦૬/૨૦૨૦

રૂા.૧૫,૩૫૦/- નો ગણનાપાત્ર તીનપતીનો જુગાર પકડી પાડતી બોરતળાવ પોલીસ

             મ્‍હે.નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સા. ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી દારૂ/જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્‍વયે ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તેમજ ના.પો.અધિ.શ્રી એમ.એચ.ઠાકર સાહેબની સીધી સુચના આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્‍સ. શ્રી કે.એમ.રાવલ સા.ની સુચનાથી પો.સ્‍ટાફનાં માણસો *હેડ કોન્સ બી.સી.ગઢવી, સી.આર.ગોહીલ, હીરેનભાઇ સોલકી તથા પો.કો હીરેનભાઇ મહેતા, અતુલભાઇ કનુભાઇ, કરણસિંહ માલુભા, ધર્મદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ કનકસિંહ* એ રીતેનાં પો.સ્‍ટે. વિસ્‍તારમાં COVID-2019 વૈશ્વિક મહામારી જાહેર થયેલ હોય જે સંદર્ભે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન હકીકત મળેલ કે, કુભારવાડા ડ્રાયવર કોલોની શેરી નં ૪ પાસે રામાપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગોળ કુડાળુવળી પૈસા-પાના વતી તીનપતીનો હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમીનાં આધારે રેઇડ કરતા સદરહું જગ્યાએથી નં (૧) સંજયભાઇ જેન્તીભાઇ મકવાણા (૨) યોગરાજસિહ ઘનશ્યામસિંહ ગોહીલ (૩) સંજયભાઇ રમેશભાઇ મકવાણા (૪) સમીરભાઇ હુસેનભાઇ સૈયદ (૫) જીગ્નેશભાઇ કરણભાઇ મેર (૬) કેતનભાઇ પ્રમજીભાઇ રાઠોડ (૭) શૈલેશભાઇ છગનભાઇ પરમાર રહે તમામ ભાવનગરવાળાઓ કુલ રોકડ રૂપીયા ૧૫,૩૫૦/- ના મુદૃામાલ સાથે પકડાઇ જઇ સાતેય ઇસમો વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્‍હો કરતા તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.



Posted By:Ashwin Solanki






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV