Gujarat  News 

ઊંઘી જશો તો મરશો,,,,,,,, નો ફેક મેસેજ વાયરલ થતા ગામોમાં ભયનો માહોલ છવાયો

ઊંઘી જશો તો મરશો,,,,,,,, નો ફેક મેસેજ વાયરલ થતા ગામોમાં ભયનો માહોલ છવાયો
સાબરકાંઠા જિલ્લા તથા અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ઊંઘી જશો તો મરી જશો જાગતા રહો ના ફેક મેસેજ વાયરલ થતા કેટલાક ગામોમાં લોકો આખી રાત બેસીને વિતાવી હતી કેટલાક વિસ્તારોમાં તો ફટાકડા ફોડયા ઢોલ વગાડ્યા અને થાળી પણ વગાડવામાં આવી હતી એક તરફ કોરોના વાયરસ ના લીધે lockdown ની  સ્થિતિને પગલે લોકો ઘરોમાં પુરાયેલા રહ્યા છે ક્યાં ફેક મેસેજ ની ભરમાર શરૂ થઈ ચૂકી છે ગત રાત્રિએ whatsapp દ્વારા મેસેજ ફરતા હતા કે બાળકનો જન્મ થયો છે જેને જન્મ આપતા માતા નુ મરણ થયું અને જન્મીને તરત જ બાળક બોલ્યુ કે જીવતા રહેવું હોય તો જાગતા રહેજો અને ઊંઘી જશો તો મરશો ફેક મેસેજ આટલી હદે વાયરલ થયો કે ગ્રામ્ય વિસ્તારોની અભણ અજ્ઞાની લોકો મોતના ડરના લીધે આખી રાત જાગતા રહ્યા હતા લોકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવાની જરૂર છે



Posted By:Jayanti Bhai Parmar






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV