Gujarat  News 

રાજકોટ મા ફરી વિદેશ દારૂ ઝડપાયો

સુચના અન્વયે તા.૨૫.૨.૨૦૨૦ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર નાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી.

ભુપેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા. ઉ.૨૫ રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર રાજકોટ.

મુદામાલ.

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ. ૨૪૦ કિ. ૭૨.૦૦૦ તથા વરના કાર નં. GJ.૧૮.AB ૯૬૪૮ કિ. ૩.૦૦.૦૦૦ મુદામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ.

પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા એમ.વિ.રબારી તથા રાજેશભાઈ.એન.મિયાત્રા તથા હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર.

રિપોર્ટર. 
Jadeja dipendrasinh INDIAN TV 
રાજકોટ.
 રાજકોટ શહેર કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડતી ભક્તિનગર પોલીસ સ્ટેશન.

સુચના અન્વયે તા.૨૬.૨.૨૦૨૦ ના રોજ ડી.સી.પી શ્રી રવિ મોહન સૈની સાહેબ દ્વારા કોમ્બીગ નાઈટ પેટ્રોલીંગનુ આયોજન કરેલ હોય. ડી.સ્ટાફ પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર ભાવેશભાઇ મકવાણા તથા મહેનદ્રસિંહ ડોડીયા ને મળેલી હકીકત બાતમીના આધારે સીતારામ સોસાયટી શેરી.૭ ખાતેથી બે ઇસમોને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે.

આરોપી.

૧. ભાવેશ ધિરૂભાઈ જાદવ. ઉ.૨૧ રહે. આશાપુરા સોસાયટી શેરી.૧૦ રાજકોટ.

૨. લાલો રામસિંગભાઈ ખાખરીયા. ઉ.૨૮ રહે. હુડકો કવાર્ટર નં.૨૪૯ રાજકોટ.

મુદામાલ.

ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૧૮૦ કિ.૯૦.૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ.

પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા વિક્રમભાઈ ગમારા તથા રણજીતસિંહ પઢારિયા તથા ભાવેશભાઇ મકવાણા તથા રવિરાજભાઈ પટગીર તથા વાલજીભાઈ જાડા તથા વિશાલભાઈ બસીયા તથા મેહુલભાઈ ડાંગર તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનિશભાઈ શીરોડીયા તથા હિતેશભાઈ અગ્રાવત તથા રાજેશભાઈ ગઢવી. 

રિપોર્ટર. Jadeja dipendrasinh



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV