Gujarat  News 

નિરમા પાટીયા પાસે કેમિકલ ભરેલું ટેન્કર માં આગ લાગી.

ભાવનગર - અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયાથી આગળ ગણેશગઢ પાસે હાઇપો નામનું કેમિકલ ભરીને જતું ટેન્કરમાં કોઈ કારણોસર આગ લાગી હતી . પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ટેન્કર નિરમા કંપની માંથી વાપી જઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કરમાં આગ લાગી હતી . આ આગની જાણ ભાવનગર ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.



Posted By:Makwana Amit B






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV