Gujarat  News 

સ્પોર્ટ્સ ક્વોટામા ખાલી પડેલ જગ્યા પર રોજગાર ઈચ્છુક ઉમેદવારો જોગ

સ્પોર્ટ્સ ક્વોટામા ખાલી પડેલ જગ્યા પર રોજગાર ઈચ્છુક ઉમેદવારો જોગ

મોરબી 
        Recruitment of Head Constable / GD Sportsman and Women in CISF Against sports quota-2019ની ખાલી પડેલ જગ્યાઓ ભરવા ધોરણ-૧૨ પાસ અને રમતવીરો, એથ્લેટ્સ વગેરેનું રાજ્ય/રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો કે જેઓ ૧૮ થી ૨૩ (તા.૦૧/૦૮/૨૦૧૯ના રોજ) વર્ષની ઉંમર ધરાવે છે તેવા ઉમેદવારો પાસેથી પોસ્ટ મારફત અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયામાં અનામત કક્ષાના ઉમેદવારોને નિયમાનુસાર છુટ-છાટ મળવાપાત્ર થશે. આ અંગેની વિગતવાર માહિતી અભ્યાસ કરી તેમાં દર્શાવેલ માપદંડો સંતોષતા હોય તેવા ઉમેદવારોએ પોસ્ટ મારફત અરજી કરવા જરૂરી વિગત https://cisfrectt.in વેબસાઈટ પરથી મેળવી તારીખ: ૨૪/૧૨/૨૦૧૯ સાંજે-૫:૦૦ કલાક સુધીમાં વેબસાઈટ પર જણાવેલ સરનામે અરજી મળી જાય તે રીતે કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.



Posted By:Kirit Bhai Sureja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV