Gujarat  News 

ભાવનગર ખાતે ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરાઈ.

ભાવનગર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા , શાળા નંબર - ૨૦ , મહિલા કોલેજ ખાતે " ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે " ની ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો ની કામગીરી , ઉપયોગીતા અને મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી . તેમજ તે અંગે વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી . આ કાર્યક્રમમાં શહેર / જીલ્લાના અગ્રણીઓ તથા શાળા કોલેજના બાળકો હાજર રહિયા હતા .

આ કાર્યક્રમમાં પી . આઈ . બી . પી . ગાધેર , રાજેન્દ્રસિંહ રાણા , સતીશભાઈ , કમલેશભાઈ , અરવિંદભાઈ , દેવેન્દ્રસિંહ ઝાલા , અરવિંદભાઈ વકાણી , ડી કે . બારૈયા સહીતના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી .



Reported By:Makwana Amit B



Indian news TV