Gujarat  News 

કેશોદના ખોડુતો ની માંગ પુરી થતા ધારણ કાર્યક્રમ સમેટી લેવાયો

Braking news

Keshod

કેશાેદનાે ખેડુતની લેખિત માંગ પુરી થતાં ધરણા કાર્યક્રમને આટાેપી લેવાયાે

કેશાેદ મામલતદાર કચેરી ખાતે ખેડુતાેના પાકવીમાની માંગને લઇને અનિચ્છિત ધરણા કાર્યક્રમ યાેજાયાે હતાે જેમાં નાયબ ખેતી નિયામક જુનાગઢની ડીસ્ટ્રીક્ટ લેવલની કમિટિ તેના તમામ સભ્યાે તેમજ વિમા કંપનીના પ્રતિનીધી દ્વારા સર્વાનુમત્તે ઠરાવ કરી એગ્રીકલ્ચર ઇન્સ્યાેરન્સના અમદાવાદ સ્થિત રિજયાેનલ મેનેજરને કુલ અરજીના 10 ટકા સેમ્પલ લઇ રેન્ડમલી સર્વે હાથ ધરવા લેખિત પત્ર માેકલી અપાતા અને તેની નકલ ખેડુતાેને અપાતા આંદાેલન સમેટાયું હતું 

 



Posted By:Mayuri Makwana






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV