Gujarat News 

હરિયાળી ક્રાંતિ લાવવાર ભારત દેશ ના અને એમાં પણ મગફળી ના રાજા કહેવાતા ગૂજરાત ના ખેડૂત ની મનોવ્યથા...મોઢામાં આવેલ કોળીયો કુદરતી પ્રકોપ થી છીનવાઈ ગયો હોઈ ગુજરાત માં અડ્ડો જમાવી બેઠેલી ભાજપ સરકાર આ ધરતીપુત્રો ની વ્હારે આવશે કે પછી ખાલી “મત” પુરતા જ સિમિત રહેશે???Reported By:Dinesh Bhai Mahida
Indian news TV