Gujarat News 

પોરબંદર સ્વસ્તિક હોલ ખાતે યોજાયેલ સેવાસેતુમાં ૧૫૧૧ અરજદારોના પ્રશ્નોનો નિકાલ

પોરબંદર તા.૧૪, સ્વસ્તિક હોલ પોરબંદર ખાતે વોર્ડ નં-૧૦ અને ૧૧નાં લોકો માટે યોજાયેલ સેવાસેતુમાં ૧૫૧૧ અરજદારોનાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યુ હતું.

        પ્રાંત અધિકારીશ્રી, ચીફ ઓફીસર અને મામલતદારશ્રીની હાજરીમાં યોજાયેલ આ સેવાસેતુમાં ૫૯૬ આવકના દાખલા, ૨૫૨ પ્રોપર્ટી ટેકસ, ૨૧૦ હેલ્થ વેલનેશ કાર્ડ, ૬૬ આધારકાર્ડ, ૫૩ મા વાત્સલ્ય કાર્ડ અરજી સહિતના અરજદારોના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતાં.



Reported By:Jitendra J dave
Indian news TV