Gujarat News 

*૦૧-૦૧_૨૦૨૦ ની લાયકાતની તારીખ સંદર્ભે સઘન પ્રકારના ફોટાવાળી મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત*

ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર તારીખ ૦૧-૦૧-૨૦૨૦ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ મતદારયાદીની પૂર્વ સુધારણા તથા સુધારણાની પ્રવૃત્તિઓ તેમજ(EVP) નોંધાયેલ મતદારોની વિગતોની ચકાસણી નો કાર્યક્રમ તારીખ 16 8 2019 થી 30 9 2019 સુધી હાથ ધરવામાં આવનાર છે જે સમયગાળા દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર હોય મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા-વિચારણા કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી જૂનાગઢ ના અધ્યક્ષ સ્થાને તારીખ 13 8 2019 ના રોજ સાંજે 17-20 કલાકે કોન્ફરન્સ રૂમ કલેકટર કચેરી જૂનાગઢ ખાતે એક પ્રેસ મીટીંગ નું આયોજન કરેલ છે જેમાં આપ શ્રી ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે



Reported By:Mehul H. Bhatt
Indian news TV