Gujarat News 

સુરત જિલ્લા પંચાયત માં મહિલા જાતીય સતામણી સમિતિના 6 સભ્યો નિમણૂકી થઈ જેમાં સુરત જિલ્લા પંચાયત માં સભ્ય તરીકે એડવોકેટ પ્રીતિબેન જીગ્નેશભાઈ જોશી ની નિમણુંકી થઈ

સુરત જિલ્લા પંચાયત માં મહિલા જાતીય સતામણી સમિતિના 6 સભ્યો નિમણૂકી થઈ જેમાં સુરત જિલ્લા પંચાયત માં સભ્ય તરીકે એડવોકેટ પ્રીતિબેન જીગ્નેશભાઈ જોશી ની નિમણુંકી થઈ ભારત સરકારશ્રી દ્વારા કાયદા વિભાગ દ્વારા 23/04/2013ની વિશાખા ગાઈડલાઈન મુજબ દરેક સરકારીકે ખાનગી સંસ્થએ ફરિયાદ સમિતિ રચવાની હોઈ છે તે મુજબ સુરત જિલ્લા પંચાયત દ્વારા મહિલા જાતિય સતામણી અટકાવવા માટે ફરિયાદ સમિતિની રચના કરવામાં આવી જેમાં 6 સભ્યો ની નિમણુંક કરવા માં આવ્યા જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત મહિલા) પ્રોગ્રામ ઓફિસરશ્રી (મહિલા)નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ઇ.આ જિલ્લા આંકડા અધિકારીશ્રી મહિલા તથા એડવોકેટ પ્રતિબેન જીજ્ઞેશભાઈ જોષી ની સભ્ય તરીકે નિમણુંકી થઈ.



Reported By:Jignesh Prafulkumar Joshi
Indian news TV