Gujarat News 

ભાવનગર જીલ્લા માંથી તડીપાર થયેલ ઇસમને પકડી પાડતી ગંગાજળીપા પોલીસ ભાવનગર


ભાવનગર રેન્જ આઇ. જી. પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સુચના મુજબ તેમજ ભાવનગર શહેર નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઠાકર સાહેબ ના માર્ગદર્શન મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના ઇનચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી કૅ. જે. રાણા સાહેબ ને તથા સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આધારે આજરોજ ભાવનગર શહેર ગંગાજળીપા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે. કો .હિરણભાઇ બારોટ ને બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.શ્રી ભાવનગરના ઓ એ કરચલીયા પરામાં રહેતા *જગદીશભાઇ ઉફ્રેં દાઢી શંકરભાઈ બારૈયા રહે ક. પરા ભાવનગર વાળા* ને ભાવનગર જિલ્લો તથા તેને અડીને આવેલ અમરેલી,બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લા માંથી બે વર્ષ માટૅ હદપર કરતો હુકમ જારી કરેલ જે હુકમ આધારે મજકુર ઇસમને તા.21/06/2019 ના રોજ ભાવનગર જીલ્લા માંથી બે વર્ષ માટે હદપાર કરવામાં આવેલ

મજફુર હદપાર થયેલ ઇસમ જગદીશ ઉફ્રેં જગો દાઢી શંકરભાઇ બારૈયા ઉવ. 38 રહે. કરચલીયા પરા હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જઇ મજફુર હદપાર થયેલ ઇસમને પકડી સક્ષમ અધિકારી શ્રી ની પરવાનગી હોય તો બતાવવાનું જણાવતા મજકુર પાસે સક્ષમ અધિકારી શ્રી ની પરવાનગી નહી હોવાનું જણાવતા જેથી મજકુરે જી.પી.એકટ-૧૪ર મુજબનો ભંગ કરેલ હોય તેના વિરૂઘ્ઘમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવૈલ છે.

*આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયાનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.કૅ.જે.રાણા માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એન.સી.માલવાણીયા તથા એ.એસ.આઈ હરદેવસિંહ .જે.ગોહિલ તથા હેડ ક્રોન્સ્ટે. એચ.બી.સોઢાતર,પી…એમ. ધાઘલ્યા. એમ.એમ.જોષી. પો.કો.દસરથસિંહ ગોહિલ, હિરેનભાઈ મકવાણા, પ્રકાશભાઈ ગોહેલ તથા રવિરાજસિંહ રામદેવસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*



Reported By:Mehul H. Bhatt
Indian news TV