Gujarat News 

આખરે તંત્ર ને સમજાયું વાયુ વાવાઝોડાની આગાહીના પગલે જૂનાગઢમાં યોજાનાર રોજગાર ભરતી મેળો મોકૂફ

જૂનાગઢ,તા૧૨ જૂનાગઢ જિલ્લામાં રોજગારવાચ્છુક ઉમેદવારો માટે તા. ૧૩ જૂનના ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે મહિલા આઈટીઆઈ પંચેશ્વર રોડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાનો ભરતી મેળો વાયુ વાવાઝોડાની આગાહીના પગલે મોકુફ રાખેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા  યાદીમાં જણાવાયું છે.



Reported By:Jitendra J. Dave
Indian news TV