Gujarat News 

વાવાઝોડાની આગાહીના પગલે તા.૧૩ અને૧૪ જૂનના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે

જૂનાગઢ,તા૧૨ હવામાન વિભાગ દ્રવારા સૈારાષ્ટ્રમાં તથા દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી થઈ હોય તા. ૧૩ અને ૧૪ જૂનના રોજ આ ચક્રવાતથી કોઈ પ્રકારનું નુકસાન ના થાય તેમજ સાવચેતીના ભાગરૂપે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ માટે બંધ રહેશે. 



Reported By:Jitendra J. Dave
Indian news TV