Gujarat News 

केशोद में साई संजयदेव साहेब का शाही आगमन

 

*જૂનાગઢ જિલ્લા ના કેશોદ માં  સાઈ સુખરામદાસ મંદિર નિર્માણ અર્થ કેશોદ માં  ગુરુ જી શ્રી સંજય કુમાર સાહેબ નું આગમન*

*કેશોદ  માં સિંધી જ્ઞાતિ ના ધર્મ ગુરુ શ્રી સાઈ શુખ રામ દાસ મંદિર ના નિર્માણ હેતુ કેશોદ માં  ^સુખનિવાસ ^મંદિર  સ્વામી લીલાશાહ પાર્ક  સિંધી સોસાયટી ખાતે કાર્યક્રમ  યોજાયેલ*

*જેમાં કેશોદ ખાતે આ ભવ્ય કાર્યક્રમ માં  ગુરુ શ્રી સાઈ સંજય કુમાર સાહેબ નું આગમન થતા  જ્ઞાતિ જનો માં હર્ષ  ની લાગણી જોવા મળી હતી*

*કેશોદ માં  લીલાશાહ પાર્ક ખાતે  નિર્માણ પામી રહેલ  પૂજ્ય ગુરુ  સાઈ સુખરામદાસ   સાહેબના મંદિર  ખાતે કાર્યક્રમ માં તેમના ગાદીપતિ શ્રી સંજય કુમાર સાહેબ  પધારેલ હતા*

*જેમનું જ્ઞાતિ જનો એ ડી .જે.ના સથવારે  ખુબજ ધામ ધૂમ પૂર્વક સ્વાગત  કરી   મંદિર ખાતે  આરતી બાદ   ગુરુજી દ્વારા  આશીર્વચન તેમજ સુખજ્યોત  બાલક  મંડળી વંથલી તેમજ સુખ ધામ બાલક મંડળી જૂનાગઢ દ્વારા સત્સંગ તેમજ ભજન નો કાર્યક્રમ  યોજાયેલ હતો*

*ત્યાર બાદ તમામ જ્ઞાતિ જનો એ મહા પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા જ્ઞાતિ ના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો*


રિપોર્ટ:-જગદીશ યાદવ જૂનાગઢ 7802820045



Reported By:Jagdish Yadav
Indian news TV