Gujarat News 

વેરાવળ -પાટણના શિવ-શક્તિ ટેક્ષી અશોસિએશન દ્વારા સોમનાથ મંદિર ને ધજા રોહણ કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ ના ટેક્ષી માલિકો,ડ્રાઈવરો અને સામાજિક કાર્યકર્તાઓ ની મોટી સંખ્યા માં ઉપસ્થિતિ હતી

સોમનાથમાં  ગીરના ટુરિઝમ ના વિકાસ  માં ગીરના  ટેક્ષી અશોસીઅન ની એક મહત્ત્વી ભૂમિકા રહેલી છે દેશ -વિદેશથી આવતા અનેક પ્રવાસીઓ ને યોગ્ય જટુરિઝમ માં પહોંચાડવા માટે ટેક્ષી એઓસિએશન ની ભૂમિકા છે ઘણા વર્ષો થી ગીર નો એક ટુરિઝમ તરીકે સારો એવો વિકાસ  થયો છે અને તેને લીધે ટેક્ષી માલિકો ને પણ ખુબ જ ફાયદો થયેલો છે તે ખુશી ના ભાગ રૂપે આજે ટેક્ષી આશોશિએશન દ્વારા સોમનાથ માં કિલ્લા વાળા હનુમાનજી અને સોમનાથ  મહાદેવ ને ધજા ચડાવવા નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બાબુભાઇ શામળા ,નીતિનભાઈ પટેલ ,હીરાભાઈ ,

જગમાલભાઇ વાળા તેમજ વેરાવળ સોમનાથ ના ટેક્ષી માલિકો ડ્રાઈવરો,અને સામાજિક કાર્યકરો વગેરે ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી  



Reported By:Vijay Jotva
Indian news TV