Gujarat News 

જેતપુર સીટી પોલીસ એ બે મો.સા ચોરી કરતા બે ઈસમ ને પકડેલ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ  સૂદ સાહેબની સુચના  થી જેતપુર સીટી પી.આઈ  શ્રી એમ.એન.રાણા સાહેબ , HC સંજયભાઈ પરમાર, PC ઘમભા જેઠવા , નારણભાઈ પંપાણીયા , દિવ્યેશભાઈ સુવા ,    ભાવેશભાઈ ચાવડા ને હકિકત મળેલ કે જેતપુર સાંરગપુલ પાસે ચોરી કરેલ મો.સા લઈ ને અનીલ કાળુભાઈ વાઘેલા કોળી તથા વિજય પરસોતમભાઈ ચાવડા કોળી રે બંને જેતપુર વાળા પાસે થી મો.સા રોકી પુછપરછ કરતા બંને મો.સા ચોરી કરેલ ની કબુલાત કરતા સદરહુ મો.સા ગો.તા ફસ્ટ ગુરન ૧૫૬/૧૭ ઈપીકો કલમ ૩૭૯ ના કામે ચોરી થયેલ હોય જેથી બંને મો.સા ની કિ.રુ ૪૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ .



Reported By:Ashwin Solanki
Indian news TV