Gujarat News 

વડાપ્રધાનશ્રીની સૌજન્ય મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્ય મંત્રીશ્રી ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રીની મુલાકાત કરી હતી.આજે તેઓ પ્રધાનમંત્રીશ્રીને મળ્યા હતા. 



Reported By:Mehul H. Bhatt
Indian news TV